ગીત ગુર્જરી
મનગમતા ગુજરાતી ગીતો તથા શેર શાયરી ની રસલ્હાણ.
બુધવાર, મે 08, 2013
મા
વૃક્ષની ડાળી પર બેસીને
મસ્ત ઝુલતી કોયલને
જોઉં છું, અને
"મા"
તારી કાંખમા
ઝુલતુ મારૂં બાળપણ
યાદ આવે.
વિનોદ નગદિયા (આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો