ગુરુવાર, ઑગસ્ટ 29, 2013

સ્મરણોની આહટ બહુ ખટકે,
આંખોની ઝાંખપ બહુ ખટકે,
ધૂંધળું ઉદાસ આ વાતવરણ,
એક વિતેલી ચાહત બહુ ખટકે.

વિનોદ નગદિયા (આનંદ)


ટિપ્પણીઓ નથી: