શુક્રવાર, ઑક્ટોબર 10, 2014

મુક્તક


આંગણ હસી ઉઠેછે તું આવે ત્યારે,
ઉંબરે કૂંપળ ફૂટેછે તું આવે ત્યારે,
પગરવના તાલે નાચેછે ઘર આખું,
સંબંધની ગાંઠો છુટેછે તું આવે ત્યારે.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: