શુક્રવાર, સપ્ટેમ્બર 16, 2016

મળ્યા

બસ મળ્યા,
ખળભળ્યા.

આંસુ,પણ,
ન નિકળ્યા.

ટેરવાં,
સળવળ્યા

જીવનભર,
ટળવળ્યા.

ઓરતા, 
ક્યાં ફળ્યા !

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: