ગુરુવાર, ઑક્ટોબર 13, 2016

એમાં છે સહરાની દાહક લૂ અને,
સાઇબીરીયાનો બર્ફીલો ઠાર છે,

શૂન્યતાના ઊંટ પણ હાંફી જશે,
આ હ્રદયનો એટલો વિસ્તાર છે.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: