રવિવાર, ઑક્ટોબર 23, 2016

હાઇકુ

મેલું બાળક
ફૂટપાથ ઉપર
વેચે દિવાળી

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: