શનિવાર, મે 06, 2017

અલગ

હૂંફ છે-અલગ છે.
ગોદ છે-અલગ છે.
સ્પર્શ છે-અલગ છે.
પ્રેમ છે-અલગ છે.
પાલવ છે-અલગ છે.
એટલે જ
"બા"
એ બેફિકર ઊંઘ નથી.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: