રવિવાર, જુલાઈ 02, 2017

થાકતોય નથી ને થકાવતોય નથી,
આવો વરસાદ રોજ આવતોય નથી.

અસલી મઝા તો અનરાધારમાં મળે,
છુટક છુટક પ્રેમ બહુ ફાવતોય નથી. 

વિનોદ નગદિયા (આનંદ)

1 ટિપ્પણી:

WordsPoeticallyWorth કહ્યું...

Nice expression.

Thank you. Love love, Andrew. Bye.