રવિવાર, જાન્યુઆરી 21, 2018

મુક્તક

વસંતના વધામણાં,
કટાણે રિસામણાં ?
ટહૂકે છે આંગણ,
કરીલ્યો મનામણાં.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: