રવિવાર, જૂન 24, 2018

મુક્તક

 

ઝરમર ઝરતી ધારે તારી યાદ આવી,
વીજળીના ઝબકારે તારી યાદ આવી,
પડખું ફરતા જાણે આખો યુગ ગયો ફરી,
દિલના હર ધબકારે તારી યાદ આવી.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: