બુધવાર, જુલાઈ 25, 2018

મુક્તક

આખરી છે કે આગળ હશે, ખબર નથી,
જળ રહેશે કે ઝળહળ થશે, ખબર નથી.
ટેરવાં, આંખો, શ્રવણશક્તિ બરાબર છે,
મોક્ષદા પણ કઇ પળ થશે, ખબર નથી.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: