ગુરુવાર, ઑક્ટોબર 25, 2018

તારી છે

દુનિયા તો બહુ સારી છે,
તિરછી નજર  તારી છે.

દિલમાં બધી મૂરતને,
ઉભડક તેં કંડારી છે.

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: