શનિવાર, ઑક્ટોબર 27, 2018

માઇક્રોફીક્શન

દિવાળી આવી. ઘરમાં પડેલા
મોંઘાદાટ વેક્યુમ ક્લીનર પર
જામેલા ધૂળના થર ખંખેરી ને
એણે સફાઇ શરૂ કરી.
 

વિનોદ નગદિયા (આનંદ)

ટિપ્પણીઓ નથી: