મોત વેળાની આ ઐયાશી નથી ગમતી ‘મરીઝ’,
હું પથારી પર રહું ને આખું ઘર જાગ્યા કરે.
હું પથારી પર રહું ને આખું ઘર જાગ્યા કરે.
– મરીઝ
તઝમીન
આંખ મારી બાવરી છતને સતત તાકયા કરે,
ઓરડાની ખામોશી ઊતાવળી લાગ્યા કરે,
પણ દુવામાં કોઈ મારી જિંદગી માગ્યા કરે.
મોત વેળાની આ ઐયાશી નથી ગમતી ‘મરીઝ’,
હું પથારી પર રહું ને આખું ઘર જાગ્યા કરે.
ઓરડાની ખામોશી ઊતાવળી લાગ્યા કરે,
પણ દુવામાં કોઈ મારી જિંદગી માગ્યા કરે.
મોત વેળાની આ ઐયાશી નથી ગમતી ‘મરીઝ’,
હું પથારી પર રહું ને આખું ઘર જાગ્યા કરે.
વિનોદ નગદિયા (આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો