સોમવાર, માર્ચ 20, 2023

કવિતા

કાલે એક ચકલી રમવા આવી'તી, 
આજે એક કવિતા રમવા આવી છે. 

કાલે કોઈ હોળી રમવા આવી'તી, 
આજે એક કવિતા રમવા આવી છે. 

કાલે એક વિજળી રમવા આવી'તી, 
આજે એક કવિતા રમવા આવી છે. 

કાલે કોઈ સ્મૃતિ મનમાં આવી'તી, 
આજે એક કવિતા રમવા આવી છે. 

કાલે એક ગુડ્ડી રમવા આવેછે, 
આજે એક કવિતા રમવા આવી છે. 

વિશ્વ કવિતા દિન ની શુભેચ્છાઓ. 

વિનોદ નગદિયા (આનંદ) 
21-05-2023

ટિપ્પણીઓ નથી: