સોમવાર, માર્ચ 20, 2023

હાઈકુ

માછલી જેમ
તરવરે કવિતા
નૈન સાગરે
********

ઘાયલ દિલ
કવિતા લાંબી ટૂંકી
બેન્ડ એઈડ
*****

દિલને પીસી
કવિતા રોજ નવું
અત્તર આપે

વિશ્વ કવિતા દિન ની શુભેચ્છાઓ

વિનોદ નગદિયા (આનંદ) 
21-03-2023

ટિપ્પણીઓ નથી: