મનગમતા ગુજરાતી ગીતો તથા શેર શાયરી ની રસલ્હાણ.
એ ચાંદ જાણીતો હતો,
અવસાદ જાણીતો હતો.
નેવાં અજાણ્યા હતા,
વરસાદ જાણીતો હતો.
મન ખાટું ખાટું થઈ ગયું,
એ સ્વાદ જાણીતો હતો.
ઓળખ પડી કે નહિ શું કહું,
રઘવાટ જાણીતો હતો.
"આનંદ"તો ખોવાઇ ગયો,
ઉન્માદ જાણીતો હતો.
વિનોદ નગદિયા (આનંદ)
ટિપ્પણી પોસ્ટ કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો